$\overline{PA}$ એ વર્તુળની બહારના બિંદુ $P$ માંથી $\odot(O, 8)$ ને દોરેલો સ્પર્શક છે. જો $m\angle AOP = 45^\circ$ હોય,તો $AP = \ldots$

  • A
    $3$
  • B
    $9$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

જો $\odot(P, r)$ એ ચતુષ્કોણ $ABCD$ ની બધી બાજુઓને સ્પર્શતું હોય,તો $ABCD$ એ $\ldots \ldots \ldots \ldots$ છે.

આકૃતિમાં,$AB$ અને $CD$ અસમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના સામાન્ય સ્પર્શકો છે. સાબિત કરો કે $AB = CD$.

$\overline{PA}$ અને $\overline{PB}$ એ વર્તુળની બહારના બિંદુ $P$ માંથી $\odot(O, r)$ ને દોરેલા સ્પર્શકો છે. જો $m \angle APB = 70^\circ$ હોય,તો $m \angle POB = \dots$ ($^\circ$ માં)

જો $a, b, c$ એ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય જ્યાં $c$ કર્ણ હોય,તો સાબિત કરો કે ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા $r = \frac{a + b - c}{2}$ દ્વારા આપવામાં આવે છે.

આકૃતિમાં,વર્તુળ પર સ્પર્શકો $PQ$ અને $PR$ એવી રીતે દોરવામાં આવ્યા છે કે જેથી $\angle RPQ = 30^{\circ}$ થાય. જીવા $RS$ એ સ્પર્શક $PQ$ ને સમાંતર દોરવામાં આવી છે. $\angle RQS$ શોધો. ($^{\circ}$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo