Explore More

Similar Questions

$27 ^oC$ તાપમાને એક વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. ગરમ કરવાથી તેનું દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય છે. તો વાયુનું અંતિમ તાપમાન ....... $^oC$ થશે.

નીચેનામાંથી કયો પદાર્થ,જો રુધિર પ્રવાહમાં દાખલ કરવામાં આવે,તો તે દાખલ કરવાના સ્થળે રુધિરનું ગંઠાઈ જવું (coagulation) પ્રેરે છે?

$CH_3-CH_2-CH=O$ $\xrightarrow[(2) H^{+}]{(1) \text{Tollen's reagent}} X$ $\xrightarrow[(2) \text{dry distillation}]{(1) Ca(OH)_2} Y$
$Y$ શું છે?

$E_1: a+b+c=0$,જો $1$ એ $ax^2+bx+c=0$ નું બીજ હોય. $E_2: b^2-a^2=2ac$,જો $\sin \theta, \cos \theta$ એ $ax^2+bx+c=0$ ના બીજ હોય. નીચેનામાંથી કયું સાચું છે?

ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo