$9 \ \Omega$ અવરોધ ધરાવતા તારને વાળીને સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ . . . . . . ઓહ્મ થશે.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,કોષનું $emf$ $2.2 \, V$ છે અને આંતરિક અવરોધ $0.6 \, \Omega$ છે. સમગ્ર પરિપથમાં વ્યય થતો પાવર ગણો ( $W$ માં).

બે અવરોધોના શ્રેણી જોડાણનો કુલ અવરોધ $S$ છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે કુલ અવરોધ $P$ છે. જો $S = nP$ હોય,તો $n$ ની ન્યૂનતમ શક્ય કિંમત કેટલી છે?

$12\,\Omega$ અવરોધ ધરાવતા એક તારને વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. કોઈપણ વ્યાસ પરના બે બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ ................ $\Omega$ જેટલો થાય છે.

$R$ અવરોધ ધરાવતા તારને વાળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCD$ ચોરસ બનાવવામાં આવે છે. $E$ અને $C$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય? ($E$ એ $CD$ બાજુનું મધ્યબિંદુ છે.)

આપેલ આકૃતિમાં $M$ અને $N$ વચ્ચેનો અવરોધ કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo