$5L$ લંબાઈના સળિયાને કાટખૂણે વાળવામાં આવે છે,જેમાં એક બાજુની લંબાઈ $2L$ રાખવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. ($L = 10 \ cm$ લો)

  • A
    $2 \hat{i} + 3 \hat{j}$
  • B
    $3 \hat{i} + 7 \hat{j}$
  • C
    $5 \hat{i} + 8 \hat{j}$
  • D
    $4 \hat{i} + 9 \hat{j}$

Explore More

Similar Questions

"કણ પાસે બિંદુ કદ (point volume) હોય છે". આ વિધાન સાચું છે કે ખોટું?

$200 \ gm$ અને $500 \ gm$ દળ ધરાવતા બે પદાર્થોના વેગ અનુક્રમે $10 \hat{i} \ m/s$ અને $3 \hat{i} + 5 \hat{j} \ m/s$ છે. તેમના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $m/s$ માં શોધો.

$3 \; m$ લંબાઈના એક સળિયાની રેખીય દળ ઘનતા તેના એક છેડાથી અંતર $x$ ના સમપ્રમાણમાં છે. તો તે છેડાથી તેના ગુરુત્વકેન્દ્રનું સ્થાન શોધો. ($; m$ માં)

ચાર સમાન ગોળાઓ, દરેકની ત્રિજ્યા $10 \,cm$ અને સમાન દળ $1 \,kg$ છે, તેમને એક સમક્ષિતિજ સપાટી પર એકબીજાને સ્પર્શે તે રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી તેમના કેન્દ્રો $20 \,cm$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર સ્થિત હોય. કોઈપણ ગોળાના કેન્દ્રથી તેમના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું છે?

જ્યારે બે દળ $m$ અને $M$ $(M > m)$ ને જોડવામાં આવે છે,ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં સ્થિત હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo