$CaCO_{3(s)} + 2 HCl_{(aq)} \rightarrow CaCl_{2(aq)} + CO_{2(g)} + H_2O_{(l)}$
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો,જો $250 \ mL$ $0.76 \ M$ $HCl$ એ $1000 \ g$ $CaCO_3$ સાથે પ્રક્રિયા કરે તો $CaCl_2$ નું કેટલું દળ બનશે ($g$ માં)?
(આપેલ છે: $Ca, C, O, H$ અને $Cl$ ના મોલર દળ અનુક્રમે $40, 12, 16, 1$ અને $35.5 \ g \ mol^{-1}$ છે)

  • A
    $3.908$
  • B
    $2.636$
  • C
    $10.545$
  • D
    $5.272$

Explore More

Similar Questions

$500 \text{ cm}^{3}$ $0.1 \text{ M } HCl$ ને $200 \text{ cm}^{3}$ $0.2 \text{ M } NaOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્માનું પ્રમાણ કેટલું છે ($\text{ kJ}$ માં)?

$NH_3$ નીચેની પ્રક્રિયા મુજબ ઉત્પન્ન થાય છે: $N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$. એક પ્રયોગમાં,જ્યારે $0.5 \ mol$ $N_2$ ની પ્રક્રિયા $0.5 \ mol$ $H_2$ સાથે કરવામાં આવે છે ત્યારે $0.25 \ mol$ $NH_3$ બને છે. ટકાવારી ઉપજ (percentage yield) કેટલી છે ($\%$ માં)?

$0.5 \ mol$ $H_2SO_4$ ની પ્રક્રિયા $0.2 \ mol$ $Ca(OH)_2$ સાથે કરતા ઉત્પન્ન થતા $CaSO_4$ ના મોલની મહત્તમ સંખ્યા ........ થશે.

$100 \ mmol$ $Ca(OH)_2$ અને $2 \ g$ $Na_2SO_4$ ના મિશ્રણને પાણીમાં ઓગાળીને કદ $100 \ mL$ કરવામાં આવ્યું. બનતા $CaSO_4$ નું દળ અને પરિણામી દ્રાવણમાં $OH^{-}$ ની સાંદ્રતા અનુક્રમે કેટલી હશે?
($Ca(OH)_2$,$Na_2SO_4$ અને $CaSO_4$ ના આણ્વીય દળ અનુક્રમે $74$,$142$ અને $136 \ g \ mol^{-1}$ છે; $Ca(OH)_2$ નો $K_{sp} = 5.5 \times 10^{-6}$)

જો $30 \ mL$ $H_2$ અને $20 \ mL$ $O_2$ પ્રક્રિયા કરીને પાણી બનાવે,તો પ્રક્રિયાના અંતે શું બાકી રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo