$2 \ A$ નો વિદ્યુતપ્રવાહ બે અલગ-અલગ નાની વર્તુળાકાર તાંબાની કોઈલમાંથી વહે છે,જેની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ છે. તેમની સંબંધિત ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:4$
  • B
    $1:2$
  • C
    $2:1$
  • D
    $4:1$

Explore More

Similar Questions

એક $\alpha$ કણ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $f$ આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે. તો તેના ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xyz$ સમતલમાં મૂકાયેલ લંબચોરસ લૂપમાં વિદ્યુતપ્રવાહ $i$ વહે છે. લૂપની ચુંબકીય મોમેન્ટ શોધો.

વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ પ્રવાહ ધરાવતા ચાર જોડાયેલા અર્ધ-વર્તુળાકાર તારના લૂપ $x-y$ સમતલમાં રહેલા છે. એકમ સદિશ $\hat{k}$ કાગળના સમતલમાંથી બહાર આવે છે. પ્રવાહ લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

$314 \, cm$ લંબાઈનો તાર જેમાંથી $14 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. આ ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ $........ \, A \cdot m^2$ છે. [આપેલ છે $\pi = 3.14$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo