એક કોષને કેન્દ્ર $O$ ધરાવતા વર્તુળાકાર વાહક $\text{ABCD}$ ના બિંદુઓ $A$ અને $C$ વચ્ચે જોડવામાં આવે છે,જ્યાં ખૂણો $\angle AOC = 60^{\circ}$ છે. જો $B_1$ અને $B_2$ એ અનુક્રમે ચાપ $\text{ABC}$ અને ચાપ $\text{ADC}$ માં વહેતા પ્રવાહને કારણે $O$ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો હોય,તો ગુણોત્તર $\frac{B_1}{B_2}$ કેટલો થાય?

  • A
    $0.2$
  • B
    $6$
  • C
    $1$
  • D
    $5$

Explore More

Similar Questions

મધ્યકાષ્ઠ (Heartwood) અને રસકાષ્ઠ (Sapwood) વચ્ચેનો તફાવત સમજાવો.

ડેસિનોર્મલ સાંદ્રતા મેળવવા માટે $100 \ ml$ જલીય દ્રાવણમાં દ્વિ-બેઝિક એસિડ $(Mol. wt. = 200)$ ના કેટલા $g$ હોવા જોઈએ?

એક કણ $20\, cm$ લાંબી દોરી સાથે બાંધેલ છે. તે શિરોલંબ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. જ્યારે દોરીમાં ઉપરના બિંદુએ તણાવ શૂન્ય હોય ત્યારે દોરીનો કોણીય વેગ કેટલો હશે? ($g = 9.8\, m/s^2$ લો)

લીલી વનસ્પતિઓમાં બોરોન શેમાં મદદ કરે છે?

દ્રાવ્ય $X$ નું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે,જો તેનું $1 \%$ દ્રાવણ શેરડીની ખાંડ (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) ના $5 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo