એક કણ $20\, cm$ લાંબી દોરી સાથે બાંધેલ છે. તે શિરોલંબ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. જ્યારે દોરીમાં ઉપરના બિંદુએ તણાવ શૂન્ય હોય ત્યારે દોરીનો કોણીય વેગ કેટલો હશે? ($g = 9.8\, m/s^2$ લો)

  • A
    $5$
  • B
    $2$
  • C
    $7.5$
  • D
    $7$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{x-2y+1}{2x-4y}$ નો ઉકેલ શોધો.

જો એકમ ધન વિદ્યુતભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે,તો

$3x^2 + 8xy - 3y^2 + 2x - 4y - 1 = 0$ અને $4x - 3y - 2 = 0$ સમીકરણો દ્વારા દર્શાવતી રેખાઓ:

$75.0 \ cm$ થી અલગ પડેલા નિશ્ચિત બિંદુઓ વચ્ચે એક દોરી ખેંચાયેલી છે. તેમાં $420 \ Hz$ અને $315 \ Hz$ ની અનુનાદિત આવૃત્તિઓ જોવા મળે છે. આ બે વચ્ચે અન્ય કોઈ અનુનાદિત આવૃત્તિઓ નથી. તો,આ દોરી માટે સૌથી ઓછી અનુનાદિત આવૃત્તિ .... $Hz$ છે.

$\int_0^x t e^{t^2} d t$ ની ન્યૂનતમ કિંમત છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo