$20 \ kg$ દળ ધરાવતી ટ્રોલીને $4 \ kg$ દળ ધરાવતા બ્લોક સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી દળરહિત દોરી વડે જોડવામાં આવી છે. જો ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.02$ હોય,તો ટ્રોલી અને બ્લોક તંત્રનો પ્રવેગ શોધો (લો $g=10 \ ms^{-2}$):- ($ms^{-2}$ માં)

  • A
    $1$
  • B
    $2$
  • C
    $1.5$
  • D
    $2.5$

Explore More

Similar Questions

$1000\,kg$ દળ ધરાવતી એક કાર $30\,m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. કારને સ્થિર કરવા માટે બ્રેક લગાવવામાં આવે છે. જો ચોખ્ખું અવરોધક બળ $5000\,N$ હોય,તો કાર $d\,m$ અંતર કાપીને $t\,s$ માં અટકી જાય છે. તો

$2 \,kg$ અને $1 \,kg$ ના બે બ્લોક ઘર્ષણરહિત ટેબલ પર સંપર્કમાં છે. જો $2 \,kg$ ના બ્લોક પર $3 \,N$ નું બળ લગાડવામાં આવે, તો બે બ્લોક વચ્ચેનું સંપર્ક બળ કેટલું હશે ($\,N$ માં)?

$1 \, kg$ દળનો એક બ્લોક $1 \, kg$ દળ અને $1 \, m$ લંબાઈની દોરી વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે. જો $g = 10 \, m/s^2$ હોય,તો આધાર દ્વારા દોરી પર લાગતું બળ શોધો. ($, N$ માં)

$10$ દડાઓની એક સિસ્ટમ,જેમાં દરેકનું દળ $m = 2 \; kg$ છે,તે દળરહિત અને ન ખેંચાય તેવી દોરી વડે જોડાયેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિસ્ટમને લીસી ટેબલની ધાર પરથી સરકવા દેવામાં આવે છે. જ્યારે $6^{th}$ દડો ટેબલ છોડે ત્યારે $7^{th}$ અને $8^{th}$ દડા વચ્ચેની દોરીમાં તણાવ $T$ શોધો. ($; N$ માં)

આપેલ આકૃતિ માટે,બ્લોક્સનો પ્રવેગ અને $2\,kg$ તથા $5\,kg$ ના બ્લોક્સને જોડતી દોરીમાં તણાવ કેટલું હશે? ($g = 10\,m/s^2$ લો)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo