એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\beta$ ખૂણે $u \ m/s$ ની ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ ગતિઊર્જા એ પ્રારંભિક ગતિઊર્જાના $\frac{3}{4}$ ગણી છે. તો $\beta$ નું મૂલ્ય $....^{\circ}$ છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $120$

Explore More

Similar Questions

$30 \,m/s$ ની ઝડપે ટેકરી તરફ જતી કારનો ડ્રાઈવર $600 \,Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. જો હવામાં અવાજનો વેગ $330 \,m/s$ હોય,તો ડ્રાઈવર દ્વારા સંભળાતા પરાવર્તિત અવાજની આવૃત્તિ ........ $Hz$ છે.

વ્યાપારિક ધોરણે વિકસાવાયેલું સૌ પ્રથમ અકાર્બનિક જંતુનાશક કયું હતું?

$p-n$ જંકશનમાં ડેપ્લેશન લેયર (અવક્ષય સ્તર) શેના કારણે રચાય છે?

જો $f(x) = \frac{x}{1+|x|}$, $x \in \mathbb{R}$ માટે, તો $f^{\prime}(0)$ ની કિંમત કેટલી થાય?

નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઓછું આયનિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo