$30 \,m/s$ ની ઝડપે ટેકરી તરફ જતી કારનો ડ્રાઈવર $600 \,Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. જો હવામાં અવાજનો વેગ $330 \,m/s$ હોય,તો ડ્રાઈવર દ્વારા સંભળાતા પરાવર્તિત અવાજની આવૃત્તિ ........ $Hz$ છે.

  • A
    $500$
  • B
    $550$
  • C
    $555.5$
  • D
    $720$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટને સમકક્ષ લોજિક ગેટ કયો છે?

ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ..... દ્વારા નિયંત્રિત થાય છે.

જો $k > 1$ હોય અને શ્રેણિક $A^2$ નો નિશ્ચાયક,જ્યાં $A = \begin{bmatrix} k & k\alpha & \alpha \\ 0 & \alpha & k\alpha \\ 0 & 0 & k \end{bmatrix}$ છે,તે $k^2$ હોય,તો $|\alpha|$ ની કિંમત શોધો.

$AlCl_3$ ની હાજરીમાં $O$-એસાયલેટેડ ફિનોલનું $C$-એસાયલેટેડ ફિનોલમાં રૂપાંતર એ કયા પ્રકારની કાર્બનિક પ્રતિક્રિયાનું ઉદાહરણ છે?

સ્પોરીન (Sporeine) કયા દેશમાં વિકસાવવામાં આવ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo