$34.2 \ g$ ખાંડને $1.8 \times 10^{2} \ g$ પાણીમાં ઓગાળીને ખાંડની ચાસણી બનાવવામાં આવે છે. ખાંડનો મોલ અંશ ગણો. (ખાંડનું મોલર દળ $= 342 \ g/mol$,પાણી $= 18 \ g/mol$)

  • A
    $0.0099$
  • B
    $0.001$
  • C
    $0.1$
  • D
    $0.9$

Explore More

Similar Questions

એક જલીય દ્વિઅંગી દ્રાવણમાં ગ્લુકોઝ $(C_{6}H_{12}O_{6})$ નો મોલ અંશ $0.1$ છે. તેમાં પાણીની દળ ટકાવારી,નજીકના પૂર્ણાંકમાં,$....$ છે.

$FeCl_3$ (સૂત્ર દળ $= 162 \ g/mol$) ના એક જલીય દ્રાવણની ઘનતા $1.1 \ g/mL$ છે અને તેમાં $20.0 \ \% \ FeCl_3$ દળથી રહેલું છે. આ દ્રાવણની મોલર સાંદ્રતા (મોલારિટી) કેટલી હશે ($M$ માં)?

જો દ્રાવણની ઘનતા $1.17 \, g/cc$ હોય,તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?

$1000 \ g$ પાણીમાં $120 \ g$ યુરિયા (આણ્વીય દળ $= 60 \ u$) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની ઘનતા $1.15 \ g/mL$ છે. આ દ્રાવણની મોલારિટી ............ $M$ છે.

જો $1 \ M$ અને $2.5 \ L$ $NaOH$ ના દ્રાવણને બીજા $0.5 \ M$ અને $3 \ L$ $NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની મોલારિટી $........ \ M$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo