એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$$0$$1$$2$$3$$4$$5$$6$
$P(X)$$k$$3k$$5k$$7k$$9k$$11k$$13k$

તો $P(X \ge 2)$ શોધો.

  • A
    $\frac{45}{49}$
  • B
    $\frac{15}{49}$
  • C
    $\frac{1}{49}$
  • D
    $\frac{40}{49}$

Explore More

Similar Questions

એક હોસ્પિટલમાં, સરેરાશ જો એક અઠવાડિયામાં $35$ બાળકોનો જન્મ થતો હોય, તો એક દિવસમાં $3$ થી ઓછા બાળકોનો જન્મ થવાની સંભાવના કેટલી છે?

ધારો કે $X$ એક સતત યાદચ્છિક ચલ છે જેનું સંભાવના ઘનતા વિધેય (p.d.f.) $f(x) = \begin{cases} kx, & 0 \leq x < 1 \\ k, & 1 \leq x < 2 \\ -kx + 3k, & 2 \leq x < 3 \\ 0, & \text{અન્યથા} \end{cases}$ છે. $P(2 < X \leq 3)$ શોધો.

એક વ્યક્તિ નિષ્પક્ષ પાસો ફેંકે છે. જો દેખાતી સંખ્યા બેકી હોય,તો તે સંખ્યા જેટલી રકમ મેળવે છે. જો સંખ્યા એકી હોય,તો તે સંખ્યા જેટલી રકમ ગુમાવે છે. તો તેની અપેક્ષિત કિંમત ₹ માં કેટલી થાય?

એક યાદચ્છિક ચલ $X$ એ $0, 1, 2, 3$ કિંમતો ધારણ કરે છે અને તેનો મધ્યક $1.3$ છે. જો $P(X = 3) = 2P(X = 1)$ અને $P(X = 2) = 0.3$ હોય, તો $P(X = 0)$ શોધો

નીચે આપેલ સંભાવના વિતરણ માટે,યાદચ્છિક ચલ $X$ નું પ્રમાણિત વિચલન શોધો:
$X$ $2$ $3$ $4$
$P(X=x)$ $0.2$ $0.5$ $0.3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo