એક પોલા વિદ્યુતભારીત ધાતુના ગોળાની ત્રિજ્યા $R$ છે. જો તેની સપાટી અને કેન્દ્રથી $5R$ અંતરે આવેલા બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો ગોળાના કેન્દ્રથી $5R$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{V}{2R}$
  • B
    $\frac{V}{20R}$
  • C
    $10VR$
  • D
    $20VR$

Explore More

Similar Questions

$729$ નાના સમાન ગોળાઓ,જે દરેક $3 \ V$ ના વિદ્યુત સ્થિતિમાને ચાર્જ થયેલા છે,તે જોડાઈને એક મોટો ગોળો બનાવે છે. મોટા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)?

$1.6 \times 10^{-7} \text{ C}$ જેટલો વિદ્યુતભાર $R$ ત્રિજ્યા ધરાવતા ગોલીય વાહકની સપાટી પર સમાન રીતે વિતરિત થયેલ છે. ગોલીય વાહકની અંદરના વિદ્યુતસ્થિતિમાન અને તેની સપાટી પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર . . . . . . છે.

જો $l \ cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર $q$ મૂલ્યના $3$ વિદ્યુતભારો મૂકવામાં આવે,તો તંત્રની કુલ સ્થિતિઊર્જા કેટલી થશે?

એક કણનું દળ ઇલેક્ટ્રોન કરતાં $400$ ગણું છે અને તેનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન કરતાં બમણો છે. તેને $5 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો કણ શરૂઆતમાં સ્થિર હોય,તો તેની અંતિમ ગતિઊર્જા $eV$ માં કેટલી હશે?

જો $10\,cm$ ત્રિજ્યા ધરાવતા એક વિદ્યુતભારીત ગોળાકાર વાહકનું તેના કેન્દ્રથી $5\,cm$ અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન $V$ હોય,તો તેના કેન્દ્રથી $15\,cm$ અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo