એક પદાર્થ $45^{\circ}$ ના ખરબચડા ઢાળ પર નીચે સરકવા માટે,$45^{\circ}$ ના લીસા ઢાળ પર સરકવા માટે લાગતા સમય કરતા $n$ ગણો સમય લે છે. પદાર્થ અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

  • A
    $\frac{1}{1-n^{2}}$
  • B
    $1-\frac{1}{n^{2}}$
  • C
    $\sqrt{\frac{1}{1-n^{2}}}$
  • D
    $\sqrt{1-\frac{1}{n^{2}}}$

Explore More

Similar Questions

$10 \, kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડી ઢળતી સપાટી પર મૂકવામાં આવ્યો છે. બ્લોકનો પ્રવેગ કેટલો હશે?

$5 kg$ દળનો એક બ્લોક ખરબચડી ઢળતી સપાટી પર સ્થિર છે. જો સપાટીનો ઢાળ $60^{\circ}$ હોય,તો સપાટી દ્વારા બ્લોક પર લાગતું કુલ બળ .......... $N$ છે. ($g = 10 m/s^2$ લો)

એક બ્લોકને $\theta = 30^o$ ના ઢાળવાળા ખરબચડા સમતલ પર મૂકવામાં આવ્યો છે. જો તેને સમતલ પર ઉપરની તરફ ખેંચવા માટે જરૂરી બળ,તેને શિરોલંબ રીતે ઊંચકવા માટે જરૂરી બળ કરતાં ઓછું હોય,તો ઘર્ષણાંક $\mu$ નું મૂલ્ય કેટલા કરતાં ઓછું હોવું જોઈએ?

Difficult
View Solution

$30^{\circ}$ ખૂણાવાળા ખરબચડા ઢાળ પરથી બ્લોકને નીચે આવતા લાગતો સમય એ તેટલા જ $30^{\circ}$ ખૂણાવાળા ઘર્ષણરહિત ઢાળ પરથી નીચે આવતા લાગતા સમય કરતાં $n=2$ ગણો છે. બ્લોક અને ઢાળ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક શોધો.

Difficult
View Solution

એક પદાર્થ ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકી રહ્યો છે. પદાર્થ અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. પદાર્થને નીચે સરકાવવા માટે જરૂરી ચોખ્ખું બળ અને પદાર્થ પર લાગતી લંબ પ્રતિક્રિયાનો ગુણોત્તર $1:2$ છે. તો ઢળતા સમતલનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo