એક ગજિયા ચુંબકની લંબાઈ $3 \,cm$, આડછેદનું ક્ષેત્રફળ $2 \,cm^2$ અને ચુંબકીય મોમેન્ટ $3 \,Am^2$ છે. ગજિયા ચુંબકની મેગ્નેટાઈઝેશનની તીવ્રતા કેટલી હશે?

  • A
    $2 \times 10^5 \,A/m$
  • B
    $3 \times 10^5 \,A/m$
  • C
    $4 \times 10^5 \,A/m$
  • D
    $5 \times 10^5 \,A/m$

Explore More

Similar Questions

પદાર્થનું મેગ્નેટાઇઝેશન (ચુંબકીયકરણ) એટલે શું?

ચુંબકીય સસેપ્ટિબિલિટી $\chi$ અને સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી $\mu_r$ વચ્ચેનો સંબંધ શું છે?

એક પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર $B$ અને ચુંબકીય તીવ્રતા $H$ અનુક્રમે $1.6 \ T$ અને $1000 \ A/m$ માલૂમ પડે છે. પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી $\mu_{r}$ ની ગણતરી કરો.

એક ઇલેક્ટ્રોમેગ્નેટના આયર્ન કોરની અંદર ચુંબકીય પ્રેરણ (magnetic induction) અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા (intensity of magnetic field) અનુક્રમે $1 \ Wb \ m^{-2}$ અને $150 \ A \ m^{-1}$ છે. આયર્નની સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) શોધો. $(\mu_0 = 4 \pi \times 10^{-7} \ H \ m^{-1})$

લોખંડની સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) $5500$ છે,તો તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી (magnetic susceptibility) કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo