જમીન પરથી ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થની પ્રારંભિક ઝડપ $u$ છે અને તેની દિશા સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો જમીનથી મહત્તમ ઊંચાઈ પર,પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ તેની પ્રારંભિક પ્રક્ષેપણ ઝડપ કરતા અડધી હોય,તો પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે?
$[g = \text{ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ}, \sin 30^{\circ} = \cos 60^{\circ} = 0.5, \cos 30^{\circ} = \sin 60^{\circ} = \sqrt{3}/2]$

  • A
    $\frac{2u^2}{g}$
  • B
    $\frac{3u^2}{8g}$
  • C
    $\frac{u^2}{g}$
  • D
    $\frac{u^4}{2g}$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે અને તેનો અવધિ $R_1$ છે. ત્યારબાદ તેને શિરોલંબ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે અને તેનો અવધિ $R_2$ છે,તો:

એક તોપમાંથી $500 \, m/s$ ના વેગ સાથે એક ગોળી છોડવામાં આવે છે. જો પ્રક્ષેપણ કોણ $15^\circ$ હોય અને $g = 10 \, m/s^2$ હોય,તો અવધિ (Range) કેટલી હશે?

જ્યારે કોઈ પદાર્થને $15^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે તેની અવધિ $1.5 \ km$ મળે છે. જો તે જ વેગથી $45^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે,તો તેની અવધિ શોધો. ($km$ માં)

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે જેથી તેના પ્રારંભિક વેગનો ઉર્ધ્વ ઘટક $40 \ m \ s^{-1}$ છે. તેના ઉડ્ડયન સમયના એક ચતુર્થાંશ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના વેગનું મૂલ્ય આશરે કેટલું હશે ($m \ s^{-1}$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

એક ક્રિકેટર દડાને મહત્તમ $100\, m$ ના સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તે જે ઝડપથી દડાને ફેંકે છે તે ......... $m/s$ છે (નજીકના પૂર્ણાંકમાં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo