એક સાદું લોલક તેના મધ્યમાન સ્થાન $(x=0)$ થી '$a$' કંપવિસ્તાર અને '$T$' આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરવાનું શરૂ કરે છે. $x=\frac{a}{2}$ સ્થાને લોલકના વેગનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{3 \pi^2 a}{T}$
  • B
    $\frac{\sqrt{3} \pi a}{2 T}$
  • C
    $\frac{\pi a}{T}$
  • D
    $\frac{\sqrt{3} \pi a}{T}$

Explore More

Similar Questions

એક કણ $4 \ cm$ ના કંપનવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાને,કણનો વેગ $10 \ cm/s$ છે. જ્યારે કણની ઝડપ $5 \ cm/s$ થાય ત્યારે મધ્યમાન સ્થાનથી તેનું અંતર $\sqrt{\alpha} \ cm$ છે,જ્યાં $\alpha = $ . . . . . . .

જો એક સાદું લોલક $50\, mm$ ના કંપનવિસ્તાર અને $2\, s$ ના આવર્તકાળ સાથે દોલન કરતું હોય,તો તેનો મહત્તમ વેગ .... $m/s$ છે.

એક સાદું લોલક $X = 0$ ની આસપાસ $A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $X = \frac{A}{2}$ સ્થાને લોલકની ઝડપ કેટલી હશે?

એક સ્પ્રિંગ $10 \text{ kg}$ દળ સાથે $S.H.M.$ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $10 \text{ N/m}$ છે. જો કોઈ ક્ષણે તેનો વેગ $40 \text{ cm/s}$ હોય, તો તે ક્ષણે સ્થાનાંતર કેટલું હશે ($\text{ m}$ માં)? ($S.H.M.$ નો કંપવિસ્તાર $0.5 \text{ m}$ છે)

$S.H.M.$ કરતા કણનું સ્થાનાંતર $x = a \sin (\omega t - \phi)$ છે. $t = \frac{\phi}{\omega}$ સમયે કણનો વેગ કેટલો હશે? (આપેલ છે $\cos 0^{\circ} = 1$):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo