એક કણ $3 \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી કંપવિસ્તારના અડધા જેટલું અંતર કાપવા માટે તેને લાગતો સમય કેટલો હશે? $\left[\sin 30^{\circ}=0.5\right]$

  • A
    $1/4 \ s$
  • B
    $3/4 \ s$
  • C
    $3/2 \ s$
  • D
    $1/2 \ s$

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી શરૂ થતા કણનો પ્રવેગ સમય સાથે $A = -a\omega^2 \sin\omega t$ સંબંધ મુજબ બદલાય છે. $t$ સમયે આ કણનું સ્થાનાંતર કેટલું હશે?

$SHM$ કરતા કણનો આવર્તકાળ $8 \, s$ છે. $t = 0$ સમયે તે મધ્યમાન સ્થાને છે. પ્રથમ સેકન્ડમાં અને બીજી સેકન્ડમાં કણ દ્વારા કપાયેલ અંતરનો ગુણોત્તર શોધો:

સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $y = A \sin (2t + \phi) \ m$ છે,જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે અને $\phi$ એ કળા કોણ છે. $t = 0$ સમયે,કણનું સ્થાનાંતર અને વેગ અનુક્રમે $2 \ m$ અને $4 \ ms^{-1}$ છે. તો કળા કોણ $\phi$ કેટલો હશે ($^{\circ}$ માં)?

સમાન આવૃત્તિ ધરાવતા $S.H.M.$ કરતા બે કણો $x=+A/2$ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી વખતે મળે છે. કણો વચ્ચેનો કળા તફાવત ......... છે.

શરૂઆતનો કળા (initial phase) શૂન્ય હોય ત્યારે $SHM$ માટે સ્થાનાંતર $x(t) \to t$,વેગ $v(t) \to t$ અને પ્રવેગ $a(t) \to t$ ના આલેખ દોરીને સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo