'$m$' દળનો એક કણ '$r$' ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે. કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન '$L$' છે. કણની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $\frac{L^2}{2 mr^2}$
  • B
    $\frac{2 L^2}{mr^2}$
  • C
    $\frac{L^2}{mr^2}$
  • D
    $\frac{2 L^2}{3 mr^2}$

Explore More

Similar Questions

$0.5 \,m$ ત્રિજ્યા અને $10 \,kg$ દળ ધરાવતી એક રીંગ તેના વ્યાસને અનુલક્ષીને $20 \,rad/s$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેની ગતિઊર્જા .......... $J$ છે.

એક ફ્લાયવ્હીલ જે નિશ્ચિત અક્ષ પર ભ્રમણ કરે છે તેની ગતિઊર્જા $500 \text{ J}$ છે. જો તેની કોણીય આવૃત્તિ $5 \text{ Hz}$ હોય, તો ભ્રમણની અક્ષને અનુલક્ષીને વ્હીલની જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) ગણો. ($\pi^2 = 10$ લો) ($\text{ kg m}^2$ માં)

એક ફ્લાયવ્હીલ તેની ધરી પર $\frac{3000}{\pi}$ પરિભ્રમણ પ્રતિ મિનિટ કરે છે. જો તે ધરીને અનુલક્ષીને ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા $400 \ kg \ m^2$ હોય,તો તેની ચાકગતિ ઉર્જા કેટલી હશે?

એક પદાર્થની ચાકગતિ ઉર્જા $E$ છે અને તેની જડત્વની ચાકમાત્રા $I$ છે. પદાર્થનું કોણીય વેગમાન કેટલું હશે?

$L$ લંબાઈનો એક સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી ધરી પર સમક્ષિતિજ સમતલમાં ફરે છે. સળિયાનો કોણીય વેગ $\omega$ છે. જો $A$ એ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ હોય અને $\rho$ તેની ઘનતા હોય, તો સળિયાની ચાકગતિ ઉર્જા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo