એક કાળા ગોળાની ત્રિજ્યા $R$ છે,જેનું તાપમાન $T$ પર ઉત્સર્જનનો દર $E$ છે. જો ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તાપમાન $4T$ કરવામાં આવે,તો ઉત્સર્જનનો દર કેટલો થશે ($E$ માં)?

  • A
    $64$
  • B
    $32$
  • C
    $16$
  • D
    $8$

Explore More

Similar Questions

$r_1=2.5 \ cm$ ત્રિજ્યા, $l_1=5.0 \ cm$ લંબાઈ અને $40^{\circ}C$ તાપમાન ધરાવતા એક નક્કર નળાકારને $60^{\circ}C$ તાપમાન ધરાવતા વાતાવરણમાં લટકાવવામાં આવે છે. નળાકાર માટે ઉષ્મીય વિકિરણ સ્થાનાંતરણનો દર $1.0 \ W$ છે. જો નળાકારને ખેંચીને તેની ત્રિજ્યા $r_2=0.50 \ cm$ કરવામાં આવે, તો ઉષ્મીય વિકિરણ સ્થાનાંતરણનો દર કેટલો થશે ($W$ માં)?

$27^{\circ}C$ તાપમાને કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતી ઉર્જા $10 \ J$ છે. જો કાળા પદાર્થનું તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો પ્રતિ સેકન્ડ ઉર્જા ઉત્સર્જનનો દર ...... $J$ થશે.

Difficult
View Solution

સૌર અચળાંક $(S)$ એ સૂર્યના તાપમાન $(T)$ પર કેવી રીતે આધાર રાખે છે ........

બે સમાન પ્લેટો $P$ અને $Q$,જે સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ તરીકે વિકિરણ કરે છે,તેમને શૂન્યાવકાશમાં અનુક્રમે $T_P$ અને $T_Q$ અચળ નિરપેક્ષ તાપમાને રાખવામાં આવી છે,જ્યાં $T_Q < T_P$,જે આકૃતિ $1$ માં દર્શાવેલ છે. $P$ થી $Q$ તરફ એકમ ક્ષેત્રફળ દીઠ સ્થાનાંતરિત થતો વિકિરણ પાવર $W_0$ છે. ત્યારબાદ,આકૃતિ $2$ માં દર્શાવ્યા મુજબ $P$ અને $Q$ જેવી જ બીજી બે પ્લેટો $P$ અને $Q$ ની વચ્ચે મૂકવામાં આવે છે. ધારો કે ઉષ્માનું સ્થાનાંતર માત્ર પાસપાસેની પ્લેટો વચ્ચે જ થાય છે. જો સ્થાયી અવસ્થામાં $P$ થી $Q$ ની દિશામાં એકમ ક્ષેત્રફળ દીઠ સ્થાનાંતરિત પાવર $W_S$ હોય,તો ગુણોત્તર $\frac{W_0}{W_S}$ કેટલો થશે? $.....$

લેમ્પની ફિલામેન્ટનું તાપમાન $2100 \ K$ અને તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ $4 \times 10^{-4} \ m^2$ છે. જો ફિલામેન્ટની ઉત્સર્જક્તા $0.453$ હોય,તો લેમ્પનો પાવર ....... $W$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo