$T$ તાપમાને રહેલા વાયુના નમૂનાનું કદ બમણું થાય ત્યાં સુધી તેનું સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય શોધો. (આપેલ છે: $\frac{C_{P}}{C_{V}}=\gamma=\frac{3}{2}$,$R=$ વાયુ અચળાંક)

  • A
    $TR(\sqrt{2}-2)$
  • B
    $\frac{T}{R}(\sqrt{2}-2)$
  • C
    $\frac{R}{T}(2-\sqrt{2})$
  • D
    $RT(2-\sqrt{2})$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને રહેલા વાયુના નિશ્ચિત કદનું સમોષ્મી વિસ્તરણ થાય છે જ્યાં સુધી તેનું કદ બમણું ન થાય. વાયુના તાપમાનમાં થતો ઘટાડો આશરે કેટલો હશે ($K$ માં)? (વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma = 1.5$)

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,જો $\Delta W$ અને $\Delta U$ એ અનુક્રમે તંત્ર દ્વારા થયેલ કાર્ય અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય,તો:

આદર્શ વાયુમાં થતા એડિબેટિક (ઉષ્માઅવાહક) ફેરફારમાં થયેલું કાર્ય ફક્ત શેના પર આધાર રાખે છે?

એક આદર્શ એકપરમાણ્વીય વાયુના બે મોલ $27^{\circ}C$ તાપમાને $V$ કદ રોકે છે. આ વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામીને $2V$ કદ પ્રાપ્ત કરે છે. $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો.

એક સાઇકલના ટાયરની ટ્યૂબમાં પમ્પ વડે હવા ભરવામાં આવે છે. ધારો કે ટ્યૂબનું કદ $V$ જેટલું નિશ્ચિત છે અને દરેક સ્ટ્રોકમાં સમોષ્મી પ્રક્રિયાથી ટ્યૂબમાં $\Delta V$ હવા દાખલ થાય છે,તો ટ્યૂબમાં જ્યારે દબાણ $P_{1}$ થી $P_{2}$ થાય ત્યાં સુધીમાં કેટલું કાર્ય કરવું પડશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo