$6195 Å$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે એક સ્લિટ વિવર્તન ભાત રચાય છે. આ તરંગલંબાઈ માટેનું બીજું ગૌણ મહત્તમ,$\lambda_0$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશની ભાતના ત્રીજા ગૌણ મહત્તમ સાથે સંપાત થાય છે. $\lambda_0$ નું મૂલ્ય કેટલું હશે ($Å$ માં)?

  • A
    $4180$
  • B
    $4425$
  • C
    $5330$
  • D
    $6235$

Explore More

Similar Questions

$5000 \, \text{Å}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $0.1 \, \text{mm}$ પહોળાઈ ધરાવતી સ્લીટ પર આપાત થાય છે. $2 \, \text{m}$ અંતરે આવેલા પડદા પર મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ $\text{mm}$ માં શોધો.

પ્રકાશના તરંગોમાં વ્યતિકરણ (interference) અને વિવર્તન (diffraction) ની ઘટનામાં મુખ્ય તફાવત એ છે કે

વિવર્તન (diffraction) જોવા માટે અવરોધનું કદ:

વિધાન : જ્યારે પ્રકાશના માર્ગમાં થોડે દૂર એક નાનો ગોળાકાર અવરોધ મૂકવામાં આવે છે,ત્યારે અવરોધના પડછાયાના કેન્દ્રમાં એક તેજસ્વી ટપકું જોવા મળે છે.
કારણ : પડછાયાના કેન્દ્રમાં વિનાશક વ્યતિકરણ થાય છે.

તરંગલંબાઈ $\lambda$ ધરાવતું સમતલ તરંગ અગ્ર $b$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. ગૌણ મહત્તમ (secondary maximum) માટે કોણીય પહોળાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo