એક બિંદુવત દળ '$m$' જે '$\ell$' લંબાઈની દળરહિત,અદબનીય દોરીના એક છેડે બાંધેલું છે,તે શિરોલંબ વર્તુળાકાર ગતિ કરે છે અને દોરી શિરોલંબ સમતલમાં ફરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે બિંદુવત દળ બિંદુ $A$ થી બિંદુ $C$ પર જાય ત્યારે તેના કેન્દ્રગામી પ્રવેગમાં થતો વધારો કેટલો હશે? $(g = \text{ગુરુત્વપ્રવેગ})$:

  • A
    $3g$
  • B
    $2g$
  • C
    $g$
  • D
    $\frac{g}{2}$

Explore More

Similar Questions

$m$ દળના ગોળાને $l$ લંબાઈની દોરી સાથે બાંધવામાં આવ્યો છે. સૌથી નીચેના બિંદુએ ગોળાને કેટલી લઘુત્તમ ગતિઊર્જા આપવી જોઈએ જેથી તે ઉર્ધ્વ સમતલમાં એક સંપૂર્ણ વર્તુળ પૂર્ણ કરી શકે ($;mgl$ માં)?

Difficult
View Solution

એક $m$ દળ ધરાવતો પદાર્થ $R$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ગતિ પૂર્ણ કરી શકે તે માટે તેણે લઘુત્તમ કેટલા વેગથી પ્રવેશવું જોઈએ $?$

પાણી ભરેલી ડોલને $r$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. પાણીને નીચે પડતું અટકાવવા માટે,જરૂરી લઘુત્તમ પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે? ($g =$ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ)

$\text{પાણીથી ભરેલી એક ડોલને } 0.5 \,m \text{ લંબાઈના દોરડા સાથે બાંધવામાં આવે છે અને તેને શિરોલંબ સમતલમાં વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે। વર્તુળના સૌથી નીચેના બિંદુએ તેનો લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ જેથી પાણી બહાર ન ઢોળાય? } (g=10 \,m/s^2)$

$m$ દળનો એક પદાર્થ $l$ લંબાઈની દોરીના એક છેડે લટકાવેલ છે,જેનો બીજો છેડો સ્થિર છે. તેને એવી સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે કે જેથી દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યાં સુધી પહોંચે. મધ્યમાન સ્થાન પર દોરીમાં તણાવ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo