એક વ્યક્તિ પોતાનું $3$ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માંગે છે. $30 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે તેણે ક્યાં ઊભા રહેવું જોઈએ ($cm$ માં)?

  • A
    $10$
  • B
    $30$
  • C
    $90$
  • D
    $20$

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $(f)$ નક્કી કરવા માટેના $u-v$ પદ્ધતિના પ્રયોગમાં,એક વિદ્યાર્થી વસ્તુની પિન $A$ ને મુખ્ય અક્ષ પર ધ્રુવ $P$ થી $x$ અંતરે મૂકે છે. વિદ્યાર્થી પિન અને તેની ઉલટી પ્રતિબિંબને દૂરથી $PA$ ની સીધી રેખામાં પોતાની આંખ રાખીને જુએ છે. જ્યારે વિદ્યાર્થી તેની આંખને ડાબી તરફ ખસેડે છે,ત્યારે પ્રતિબિંબ વસ્તુની પિનની જમણી બાજુએ દેખાય છે. તો,

અરીસાના સમીકરણનો ઉપયોગ કરીને તારવો કે:
$(a)$ અંતર્ગોળ અરીસાના $f$ અને $2f$ ની વચ્ચે મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ $2f$ ની પાછળ મળે છે.
$(b)$ બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે,જે વસ્તુના સ્થાન પર આધારિત નથી.
$(c)$ બહિર્ગોળ અરીસા દ્વારા મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું હોય છે અને તે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય છે.
$(d)$ અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકેલી વસ્તુનું આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ મળે છે.

સૂર્ય (વ્યાસ $d$) $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવ પર $\theta$ રેડિયનનો ખૂણો આંતરે છે. અરીસા દ્વારા બનતા સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

ગોલીય અરીસાના કિસ્સામાં,જો પદાર્થનું અંતર $(u)$ અને પ્રતિબિંબનું અંતર $(v)$ ધ્રુવથી માપવામાં આવે,તો $(1/u)$ અને $(1/v)$ વચ્ચે દોરેલો આલેખ કેવો મળશે?

બિંદુવત પદાર્થ માટે,નીચેનામાંથી કોણ હંમેશા હવામાં આભાસી પ્રતિબિંબ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo