$5 \,kg$ દળ ધરાવતા પદાર્થને $490 \,J$ ની ગતિઊર્જા સાથે શિરોલંબ ઉપર ફેંકવામાં આવે છે. જે ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા તેના મૂળ મૂલ્ય કરતા અડધી થાય તે ઊંચાઈ શોધો. (ગુરુત્વપ્રવેગ $=9.8 \,ms^{-2}$) ($\,m$ માં)

  • A
    $5$
  • B
    $2.5$
  • C
    $10$
  • D
    $12.5$

Explore More

Similar Questions

હિલિયમથી ભરેલો ફુગ્ગો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપર જાય છે,જેથી તેની સ્થિતિ ઊર્જામાં વધારો થાય છે. જેમ જેમ ફુગ્ગો ઉપર જાય છે તેમ તેની ઝડપ પણ વધે છે. તમે આને યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ સાથે કેવી રીતે સુસંગત કરશો? તમે હવાના સ્નિગ્ધ ઘર્ષણને અવગણી શકો છો અને ધારી શકો છો કે હવાની ઘનતા અચળ છે.

Difficult
View Solution

$0.4 \ kg$ દળના દડાને હાથ વડે બળ લગાડીને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો બળ લગાડતી વખતે હાથ $0.5 \ m$ જેટલું અંતર કાપે છે અને દડો ત્યારબાદ વધુ $5 \ m$ ઊંચાઈ સુધી જાય છે,તો બળનું મૂલ્ય ($N$ માં) શોધો $(g = 10 \ m/s^2)$.

Difficult
View Solution

$m$ દળનો એક બ્લોક (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) જે $E$ ગતિઊર્જા સાથે ગતિ કરે છે,તે સ્પ્રિંગને $25\,cm$ જેટલી દબાવે છે જ્યારે તેની ઝડપ અડધી થઈ જાય છે. વપરાયેલી સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $nE\;N\,m^{-1}$ હોય,તો $n=$

એક ટેબલ પર $k$ બળ અચળાંક ધરાવતી ઉભી સ્પ્રિંગ રાખેલી છે. $m$ દળનો એક દડો સ્પ્રિંગના મુક્ત ઉપરના છેડાથી $h$ ઊંચાઈએથી સ્પ્રિંગ પર પડે છે,જેથી સ્પ્રિંગ $d$ જેટલી દબાય છે. આ પ્રક્રિયામાં થયેલું કુલ કાર્ય કેટલું છે?

એક પદાર્થને $30 \ m$ ની ઊંચાઈએથી શિરોલંબ નીચેની તરફ મુક્ત કરવામાં આવે છે. જે ઝડપે પદાર્થની સ્થિતિ ઊર્જા તેની ગતિ ઊર્જા કરતા બમણી હોય તે ઝડપ શોધો. (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo