એક દડો $6.25 \ m$ ની ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાંથી સખત સમક્ષિતિજ સપાટી પર મુક્ત પતન કરે છે. જો દડો સપાટી પરથી બીજા ઉછાળા પછી $81 \ cm$ ની ઊંચાઈ પ્રાપ્ત કરે,તો રિસ્ટિટ્યુશનનો ગુણાંક કેટલો હશે?

  • A
    $0.3$
  • B
    $0.45$
  • C
    $0.75$
  • D
    $0.6$

Explore More

Similar Questions

એક લીસો ગોળો સમક્ષિતિજ સપાટી પર $2\hat{i} + 2\hat{j}$ વેગ સદિશ સાથે ગતિ કરે છે અને ત્યારબાદ તે શિરોલંબ દિવાલને અથડાય છે. દિવાલ $\hat{j}$ સદિશને સમાંતર છે અને ગોળા તથા દિવાલ વચ્ચેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $e = 1/2$ છે. દિવાલ સાથે અથડાયા પછી ગોળાનો વેગ સદિશ શું હશે?

$m$ દળ ધરાવતો દડો $P$ એ $v$ વેગથી ગતિ કરે છે અને સ્થિર રહેલા $2m$ દળ ધરાવતા બીજા દડા $Q$ સાથે અથડાય છે. જો અથડામણ પછી $P$ અને $Q$ ના અંતિમ વેગ અનુક્રમે $v_P$ અને $v_Q$ હોય, તો (ધારો કે રિસ્ટિટ્યુશનનો ગુણાંક $e = 1/3$ છે):

$20 \,m$ ની ઊંચાઈએ રાખેલો એક દડો શિરોલંબ નીચેની દિશામાં મુક્ત પતન કરે છે અને જમીન સાથે અથડાય છે. રિસ્ટિટ્યુશનનો ગુણાંક $0.4$ છે. પ્રથમ ઉછાળા પછી દડાનો વેગ કેટલો હશે ($\,ms^{-1}$ માં)? $\left[g=10 \,ms^{-2}\right]$

એક પદાર્થ $100 \ m$ ની ઊંચાઈ પરથી મુક્ત પતન કરે છે અને જમીન સાથે અથડાયા બાદ $36 \ m$ ની મહત્તમ ઊંચાઈ સુધી ઉછળે છે. જમીન અને પદાર્થ વચ્ચેનો પ્રતિસ્થિતિસ્થાપકતાનો ગુણાંક (coefficient of restitution) કેટલો હશે?

$M$ દળનો એક દડો $h$ ઊંચાઈ પરથી જમીન પર પડે છે. જો રિસ્ટિટ્યુશનનો ગુણાંક $e$ હોય,તો બે અથડામણ પછી દડા દ્વારા પ્રાપ્ત થતી ઊંચાઈ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo