$10:00 \ am$ વાગ્યે પ્રથમ ક્રમની પ્રક્રિયા $20 \%$ પૂર્ણ થયેલી જોવા મળી હતી. તે જ દિવસે $11:30 \ am$ વાગ્યે,પ્રક્રિયાનો $20 \%$ ભાગ બાકી રહેલો જોવા મળ્યો હતો. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય (મિનિટમાં) કેટલો છે?

  • A
    $90$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા $[A \rightarrow \text{product}]$ માટે $60\%$ અને $20\%$ પૂર્ણ થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે? : $(\log 2 = 0.3)$

અચળ કદ પર $SO_2Cl_{2(g)}$ ના પ્રથમ ક્રમની વિઘટન પ્રક્રિયા માટે નીચે મુજબનો ડેટા મેળવવામાં આવ્યો છે:
$SO_2Cl_{2(g)} \to SO_{2(g)} + Cl_{2(g)}$
$S. No.$$Time$ $(s)$$Total$ $pressure$ $(atm)$
$1$$0$$0.5$
$2$$100$$0.6$

વેગ અચળાંકની ગણતરી કરો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $693 \ sec$ છે. આ પ્રક્રિયા માટે વેગ અચળાંક કેટલો હશે ($sec^{-1}$ માં)?

પ્રક્રિયા માટે $t_{1/2}$ વિરુદ્ધ $[R]_0$ નો આલેખ $x$-અક્ષને સમાંતર સીધી રેખા મળે છે. આ પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ શું છે?

જો $20 \%$ પ્રક્રિયક $15 \ \text{minutes}$ માં વિઘટન પામતો હોય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo