$3.8 eV$ નું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થઈને ફોટોઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. આ ઈલેક્ટ્રોનને $2 \times 10^{-4} T$ ના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. જો આ ઈલેક્ટ્રોન દ્વારા અનુસરવામાં આવતા સૌથી મોટા વર્તુળાકાર પથની ત્રિજ્યા $30 mm$ હોય,તો ધાતુનું કાર્ય વિધેય કેટલું હશે ($eV$ માં)? (ઈલેક્ટ્રોનનું દળ $m_{e} = 9 \times 10^{-31} kg$)

  • A
    $0.9$
  • B
    $1.0$
  • C
    $0.6$
  • D
    $1.2$

Explore More

Similar Questions

પ્રકાશની કઈ ઘટનાઓ પ્રકાશના કણવાદ અને તરંગવાદના આધારે સમજાવી શકાય છે?

પ્રકાશિત ઘન પદાર્થ દ્વારા ઉત્સર્જિત પ્રકાશનો વર્ણપટ કેવો હોય છે?

જો $m$ એ ઇલેક્ટ્રોનનું દળ તથા $c$ એ પ્રકાશની ઝડપ હોય,તો $E$ ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ અને સમાન ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

પ્રકાશની દ્વૈત પ્રકૃતિ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

એક ફોટોસેલમાં,$2475 \ \mathring{A}$ અને $6000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતો દ્વિ-રંગી પ્રકાશ કેથોડ પર આપાત થાય છે,જેનું વર્ક ફંક્શન $4.8 \ eV$ છે. જો પ્લેટને સમાંતર $3 \times 10^{-5} \ T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં હોય,તો ફોટોઈલેક્ટ્રોન દ્વારા વર્ણવેલ પથની ત્રિજ્યા ............ $cm$ હશે (ઈલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \ kg$).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo