જ્યારે $\lambda$ તરંગલંબાઈના $X$-કિરણો એક પ્રકાશસંવેદનશીલ ધાતુની સપાટી પર પડે છે,ત્યારે તે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? (સપાટીના વર્ક ફંક્શનને અવગણો,$m$ એ ઇલેક્ટ્રોનનું દળ છે,$h$ એ પ્લાન્કનો અચળાંક છે,$c$ એ પ્રકાશનો વેગ છે.)

  • A
    $\sqrt{\frac{2 m c}{h \lambda}}$
  • B
    $\sqrt{\frac{h \lambda}{2 m c}}$
  • C
    $\sqrt{\frac{ m c}{h \lambda}}$
  • D
    $\sqrt{\frac{h \lambda}{ m c}}$

Explore More

Similar Questions

કણ $A$ નો વેગ પ્રોટોનના વેગ કરતા $3$ ગણો છે. જો કણ $A$ અને પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $3:2$ હોય,તો કણ $A$ નું દળ કેટલું હશે? (જ્યાં $m_{p}$ એ પ્રોટોનનું દળ છે.)

એક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ $40 \ keV$ ના ઈલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. આ ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

$V_1$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જ્યારે વિદ્યુતસ્થિતિમાન બદલીને $V_2$ કરવામાં આવે છે,ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં $50 \%$ નો વધારો થાય છે. $\left(\frac{V_1}{V_2}\right)$ નું મૂલ્ય કેટલું થાય?

એક પ્રોટોન અને એક આલ્ફા કણને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે. પ્રોટોન અને આલ્ફા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

એક $\alpha$-કણ $0.25\, Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રમાં $0.83\, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ .............. $\mathring{A}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo