$1 \text{ m}$ બાજુવાળા ઘનના કેન્દ્રમાં $10^{-7} \text{ C}$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તેની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    $113 \times 10^4 \text{ N} \cdot \text{m}^2 \cdot \text{C}^{-1}$
  • B
    $11.3 \times 10^4 \text{ N} \cdot \text{m}^2 \cdot \text{C}^{-1}$
  • C
    $1.13 \times 10^4 \text{ N} \cdot \text{m}^2 \cdot \text{C}^{-1}$
  • D
    $0.113 \times 10^4 \text{ N} \cdot \text{m}^2 \cdot \text{C}^{-1}$

Explore More

Similar Questions

એકબીજાની નજીક મૂકવામાં આવેલા બે સમાન ધન વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુતક્ષેત્ર રેખાઓ દોરો.

$5 Q$ અને $-2 Q$ ના બે વિદ્યુતભારો અનુક્રમે $(3 a, 0)$ અને $(-5 a, 0)$ બિંદુઓ પર સ્થિત છે. ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા $4 a$ ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$L$ લંબાઈ અને $R$ ત્રિજ્યાનો એક નળાકાર સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેની અક્ષ વિદ્યુતક્ષેત્રને સમાંતર હોય. નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફલક્સ ....... છે.

વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપો.

ચાર બંધ સપાટીઓ $S_1, S_2, S_3,$ અને $S_4$ ધ્યાનમાં લો,જે દરેક સમાન વિદ્યુતભાર $q_1$ ને ઘેરે છે. આ સપાટીઓમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સની સરખામણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo