$C_6H_6 + 3O_3$ $\longrightarrow X \stackrel{Zn / H_2O}{}$ ${\longrightarrow} Y$; $X$ અને $Y$ અનુક્રમે શું છે?

  • A
    ડાયોઝોનાઇડ,ગ્લાયકોલ
  • B
    ટ્રાયોઝોનાઇડ,ગ્લાયઓક્સાલિક એસિડ
  • C
    ટ્રાયોઝોનાઇડ,ગ્લાયઓક્સાલ
  • D
    મોનોઓઝોનાઇડ,ઓક્સાલિક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$4f$ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી કયો ક્વોન્ટમ નંબર્સનો સેટ સાચો છે?

એક કણ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને તે પ્રથમ બે ક્રમિક $4 \,sec$ ના અંતરાલમાં અનુક્રમે $24 \,m$ અને $64 \,m$ અંતર કાપે છે. તેનો પ્રારંભિક વેગ............$m/sec$ છે.

ફોસ્ફાઇડ આયન $(P^{3-})$ નું ઇલેક્ટ્રોનીય બંધારણ .... ને સમાન છે.

પ્રિઝમનો વક્રીભૂત કોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot(A/2)$ છે. તો લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo