એક ચુંબક જે વાઇબ્રેશન મેગ્નેટોમીટરમાં મુક્ત રીતે લટકાવેલ છે,તે સ્થળ $A$ પર પ્રતિ મિનિટ $40$ દોલનો અને સ્થળ $B$ પર પ્રતિ મિનિટ $20$ દોલનો કરે છે. જો સ્થળ $A$ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $36 \times 10^{-6} ~T$ હોય,તો સ્થળ $B$ પર તેનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $30 \times 10^{-6} ~T$
  • B
    $9 \times 10^{-6} ~T$
  • C
    $144 \times 10^{-6} ~T$
  • D
    $288 \times 10^{-6} ~T$

Explore More

Similar Questions

અગ્રસ્થ પ્રભુત્વ (Apical dominance) શેના કારણે થાય છે?

$SHM$ કરતા કણનું સ્થાનાંતર-સમય સમીકરણ $x = A \sin \left( \omega t + \frac{\pi}{6} \right)$ છે. કણ $x = -\frac{A}{2}$ થી $x = +\frac{A}{2}$ સુધી સીધું જવા માટે લીધેલ સમય કેટલો છે?

$\frac{1}{1 \cdot 3} + \frac{1}{2 \cdot 5} + \frac{1}{3 \cdot 7} + \frac{1}{4 \cdot 9} + \ldots$ ની કિંમત શોધો.

એક બલ્બના ફિલામેન્ટનો $100\, ^oC$ તાપમાને અવરોધ $100\, \Omega$ છે. જો તેના અવરોધનો તાપમાન ગુણાંક $0.005\, (^oC)^{-1}$ હોય,તો કેટલા તાપમાને તેનો અવરોધ $200\, \Omega$ થશે?

એમોનિયા આલ્કલાઇન દ્રાવણમાં કોપર આયનો સાથે $[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ બનાવે છે પરંતુ એસિડિક દ્રાવણમાં નહીં. તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo