એક કાર સીધી રેખામાં ગતિ કરી રહી છે અને $200 \,m$ ના અંતરમાં અને $10 \,s$ ના સમયમાં અટકી જાય છે. કારની પ્રારંભિક ઝડપ કેટલી હશે ($\,ms^{-1}$ માં)?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

$200 \, cm/s$ ના વેગથી ગતિ કરતી એક ગોળી લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને $4 \, cm$ અંતર કાપ્યા પછી સ્થિર થાય છે. તે જ બ્લોકમાં $9 \, cm$ અંતર કાપવા માટે કેટલા વેગની જરૂર પડશે? ($cm/s$ માં)

એક કણનો પ્રારંભિક વેગ $t=0$ સમયે $u$ છે અને પ્રવેગ $a = \alpha t^{3/2}$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

જો કોઈ પદાર્થનો સ્થાનાંતર $x$ સાથેનો વેગ $v = \sqrt{5000 + 24x} \; \text{m/s}$ દ્વારા આપવામાં આવે,તો પદાર્થનો પ્રવેગ $\dots \dots \; \text{m/s}^2$ છે.

સમાન પ્રવેગી ગતિ માટે $v-t$ આલેખ દોરો અને સમજાવો.

એક કણ સમય $t$ માં અંતર $x$ કાપે છે,જે સમીકરણ $x = (t + 5)^{-1}$ મુજબ છે. કણનો પ્રવેગ કોના પ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo