$5 \ kg$ દળનો એક કણ $1 \ m$ ત્રિજ્યાના વર્તુળ પર $2 \ rad \ s^{-1}$ ની કોણીય ઝડપથી ગતિ કરી રહ્યો છે. તો કેન્દ્રગામી બળ કેટલું હશે ($N$ માં)?

  • A
    $10$
  • B
    $40$
  • C
    $30$
  • D
    $20$

Explore More

Similar Questions

એક ડિસ્ક કેન્દ્ર $C$ માંથી પસાર થતી અને ડિસ્કના સમતલને લંબ અક્ષની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ સાથે ફરી રહી છે. એક જીવડું ડિસ્કની સાપેક્ષે અચળ વેગ $v$ સાથે ત્રિજ્યાવર્તી દિશામાં ડિસ્ક પર ગતિ કરી રહ્યું છે. જ્યારે તેનું કેન્દ્રથી અંતર $r$ હોય ત્યારે જીવડાનો પ્રવેગ કેટલો હશે :-

અનિયમિત વર્તુળાકાર ગતિમાં,સ્પર્શક પ્રવેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($r=$ વર્તુળની ત્રિજ્યા,$u=$ કણની ઝડપ,$\alpha=$ કોણીય પ્રવેગ)

એક કાર $500 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $30 \ m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. જો ઝડપ $2 \ m/s^2$ ના દરે વધી રહી હોય,તો પરિણામી પ્રવેગ ......... $m/s^2$ થશે.

એક કાર $300 \,m$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર રસ્તા પર $30 \,ms^{-1}$ ની ઝડપે ગતિ કરી રહી છે. જો તેની ઝડપ $4 \,ms^{-2}$ ના દરે વધી રહી હોય, તો તેનો પ્રવેગ કેટલો હશે ($\,ms^{-2}$ માં)?

$2 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં એક ઇલેક્ટ્રોન $4 \, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo