$10$ પુરુષો અને $6$ સ્ત્રીઓને એક હારમાં એવી રીતે બેસાડવાના છે કે જેથી કોઈ પણ બે સ્ત્રીઓ સાથે ન બેસે. તેઓને બેસાડવાની રીતોની સંખ્યા કેટલી છે?

  • A
    $11! 10!$
  • B
    $\frac{11!}{6! 5!}$
  • C
    $\frac{10! 9!}{5!}$
  • D
    $\frac{11! 10!}{5!}$

Explore More

Similar Questions

$53426$ સંખ્યાના તમામ અંકોને શક્ય તમામ રીતે ક્રમચય (permute) કરવામાં આવે અને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે,તો $89$ મો ક્રમ ધરાવતી સંખ્યા કઈ છે?

$2, 3, 0, 3, 4, 2, 3$ અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી એક મિલિયનથી મોટી પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા કેટલી છે?

જો કોઈ અક્ષરનું પુનરાવર્તન ન થાય,તો અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ $10$ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા $4$-અક્ષરી કોડ બનાવી શકાય?

'$PQRPQRSTUVP$' ના અક્ષરોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવા $4$ અક્ષરના શબ્દોની સંખ્યા (અર્થપૂર્ણ કે અર્થહીન) કેટલી છે?

એક છાજલી પર $11$ ભિન્ન ચોપડીઓ છે,જેમાં $5$ ગણિત,$4$ ભૌતિકશાસ્ત્ર અને $2$ રસાયણશાસ્ત્રની ચોપડીઓ છે. સમાન વિષયની ચોપડીઓ સાથે રહે તે રીતે તેમને કેટલી રીતે ગોઠવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo