$2, 3, 0, 3, 4, 2, 3$ અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી એક મિલિયનથી મોટી પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા કેટલી છે?

  • A
    $240$
  • B
    $320$
  • C
    $360$
  • D
    $300$

Explore More

Similar Questions

$6$ લાલ દડા અને $6$ કાળા દડાને એક હરોળમાં એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા શોધો કે જેથી કોઈ પણ બે કાળા દડા સાથે ન હોય.

$INDEPENDENCE$ શબ્દના અક્ષરોની ગોઠવણીની સંખ્યા શોધો. આમાંથી કેટલી ગોઠવણીમાં શબ્દો $P$ થી શરૂ થાય છે?

$1, 2, 3, 4, 5, 6, 7, 8, 9$ અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી ચાર અંકની સંખ્યાઓ જે $3$ વડે વિભાજ્ય હોય,જ્યારે અંકોનું પુનરાવર્તન ગમે તેટલી વાર કરી શકાય,તેની સંખ્યા કેટલી છે?

જો $^{12}P_r = 1320$ હોય,તો $r$ ની કિંમત કેટલી થાય?

$REPEAT$ શબ્દના તમામ અક્ષરોને શક્ય તમામ રીતે ગોઠવવામાં આવે અને આ રીતે બનેલા છ-અક્ષરના ક્રમચયોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો $REPEAT$ શબ્દનો ક્રમ (rank) શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo