એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$$1$$2$$3$$4$$5$$6$$7$$8$
$P(X)$$0.15$$0.23$$0.12$$0.10$$0.20$$0.08$$0.07$$0.05$

ઘટનાઓ $E = \{X \text{ અવિભાજ્ય સંખ્યા છે}\}$ અને $F = \{X < 4\}$ માટે,$P(E \cup F)$ શોધો.

  • A
    $0.50$
  • B
    $0.77$
  • C
    $0.35$
  • D
    $0.87$

Explore More

Similar Questions

જો પ્રથમ $100$ ધન પૂર્ણાંકોમાંથી એક પૂર્ણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલી સંખ્યા $4$ અથવા $6$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

એક વ્યક્તિ $P$ $75\%$ કિસ્સાઓમાં સત્ય બોલે છે અને બીજી વ્યક્તિ $R$ $80\%$ કિસ્સાઓમાં સત્ય બોલે છે. તો,સમાન ઘટનાનું વર્ણન કરવામાં તેઓ એકબીજાનો વિરોધાભાસ કરે તેની સંભાવના કેટલી છે?

$A$ અને $B$ એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.42$,$P(B)=0.48$ અને $P(A \cap B)=0.16$ થાય. $P(A \cup B)$ શોધો.

જો $A, B, C$ એ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ હોય,તો સાબિત કરો કે $P(A \cup B \cup C) = P(A) + P(B) + P(C) - P(A \cap B) - P(A \cap C) - P(B \cap C) + P(A \cap B \cap C)$.

જો પરીક્ષામાં $X$ ના નાપાસ થવાની સંભાવના $0.3$ હોય અને $Y$ માટે તે $0.2$ હોય,તો $X$ અથવા $Y$ માંથી કોઈ પણ એક પરીક્ષામાં નાપાસ થાય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo