ધાતુના એક ટુકડાનું વજન હવામાં $45 \ g$ છે અને $30^{\circ} C$ તાપમાને રહેલા $1.5 \times 10^3 \ kg \ m^{-3}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $25 \ g$ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે ધાતુના ટુકડાનું વજન $27 \ g$ થાય છે. $40^{\circ} C$ તાપમાને પ્રવાહીની ઘનતા $1.25 \times 10^3 \ kg \ m^{-3}$ છે. ધાતુનો રેખીય પ્રસરણાંક શોધો.

  • A
    $1.3 \times 10^{-3} /^{\circ} C$
  • B
    $5.2 \times 10^{-3} /^{\circ} C$
  • C
    $2.6 \times 10^{-3} /^{\circ} C$
  • D
    $0.26 \times 10^{-3} /^{\circ} C$

Explore More

Similar Questions

જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણીય પ્રવેગ $g$ હોય,તો $m$ દળ ધરાવતી વસ્તુને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના અડધા જેટલી ઊંચાઈ પર લઈ જવામાં સ્થિતિ ઊર્જામાં થતો વધારો કેટલો હશે?

પ્રવાહીના વાસ્તવિક પ્રસરણાંક $(\gamma_r)$ અને આભાસી પ્રસરણાંક $(\gamma_a)$ તથા પાત્રના દ્રવ્યના રેખીય પ્રસરણાંક $(\alpha_g)$ વચ્ચેનો સંબંધ શું છે?

આકૃતિમાં,$L$ લંબાઈ અને $9r$ અવરોધ ધરાવતો પોટેન્શિયોમીટર વાયર $AB$,$\varepsilon$ $emf$ અને $r$ આંતરિક અવરોધ ધરાવતા કોષ $D$ સાથે જોડાયેલ છે. કોષ $C$ નો $emf$ $\varepsilon / 2$ છે અને તેનો આંતરિક અવરોધ $2r$ છે. જ્યારે લંબાઈ $AJ$ હોય ત્યારે ગેલ્વેનોમીટર $G$ કોઈ વિચલન દર્શાવશે નહીં:

માનવમૂત્ર સામાન્ય રીતે એસિડિક હોય છે કારણ કે:

એક અવલોકનકાર સ્થિર ધ્વનિના સ્ત્રોત તરફ ધ્વનિના વેગના પાંચમા ભાગના વેગથી ગતિ કરે છે. આભાસી આવૃત્તિમાં થતો ટકાવારી વધારો કેટલો છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo