$PQR$ એ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં $PQ=PR$ છે. જો $\triangle PQR$ ના પરિવૃત્તની ત્રિજ્યા $PQ$ ની લંબાઈ જેટલી હોય,તો $\angle P=$ ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $120$

Explore More

Similar Questions

જો ત્રિકોણના શિરોબિંદુઓ $A(0, -6)$,$B(-6, 0)$ અને $C(1, 1)$ હોય,તો શિરોબિંદુ $A$ ની સામેના બહિષ્કેન્દ્રના યામ શોધો.

$\triangle ABC$ માં,જો $r_1=3, r_2=10$ અને $r_3=15$ હોય,તો $R=$

જો $\triangle ABC$ માં $A$ આગળ કાટખૂણો હોય, તો $r_2+r_3$ કોના બરાબર થાય?

$\triangle ABC$ માં, જો $a:b:c = 4:5:6$ હોય, તો તેના પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યાનો ગુણોત્તર શોધો.

જો $a, b, c$ એ $\Delta ABC$ ની બાજુઓ હોય અને બહિર્રિજ્યાઓ $r_1, r_2, r_3$ અનુક્રમે $12, 6, 4$ હોય, તો $a+2b+3c=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo