$x$ મીટર ઊંચા ટાવરની ટોચ પર એક ધ્વજદંડ છે. ટાવર અને ધ્વજદંડ ટાવરના પાયાથી $y$ મીટર દૂર આવેલા બિંદુએ સમાન ખૂણા બનાવે છે. તો, ધ્વજદંડની લંબાઈ (મીટરમાં) કેટલી થાય?

  • A
    $\frac{y\left(x^2-y^2\right)}{\left(x^2+y^2\right)}$
  • B
    $\frac{x\left(y^2+x^2\right)}{\left(y^2-x^2\right)}$
  • C
    $\frac{x\left(x^2+y^2\right)}{\left(x^2-y^2\right)}$
  • D
    $\frac{x\left(x^2-y^2\right)}{\left(x^2+y^2\right)}$

Explore More

Similar Questions

એક થાંભલો ત્રિકોણાકાર બગીચા $\Delta ABC$ ની અંદર ઉભો છે. ધારો કે બગીચાના દરેક ખૂણેથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $\frac{\pi}{3}$ છે. જો $\Delta ABC$ ના પરિવૃતની ત્રિજ્યા $2$ હોય,તો થાંભલાની ઊંચાઈ કેટલી થાય?

સપાટ જમીન પરના એક બિંદુથી, એક થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. થાંભલા તરફ $20 \ m$ નજીક જતાં, ઉત્સેધકોણ $45^{\circ}$ થાય છે. તો થાંભલાની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

હોડીમાં બેઠેલા એક નિરીક્ષકને ખડકની ટોચ પર રહેલા ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^\circ$ અને ખડકની ટોચનો ઉત્સેધકોણ $30^\circ$ જણાય છે. જો ટાવરની ઊંચાઈ $60 \ m$ હોય,તો ખડકની ઊંચાઈ ... $m$ છે.

સપાટ જમીન પરના બિંદુ $P$ થી એક વસ્તુનો ઉત્સેધકોણ $\alpha$ છે. જમીન પર વસ્તુ તરફ $d$ મીટર આગળ વધતા, ઉત્સેધકોણ $\beta$ માલૂમ પડે છે. તો વસ્તુની ઊંચાઈ (મીટરમાં) કેટલી થાય?

જમીનથી $1 \ km$ ઊંચાઈએ આડું ઉડી રહેલા એક વિમાનનો ઉત્સેધકોણ $60^\circ$ માપવામાં આવે છે અને $10$ સેકન્ડ પછી આ ઉત્સેધકોણ $30^\circ$ માપવામાં આવે છે। તો વિમાનની સમાન ઝડપ $km/h$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo