Explore More

Similar Questions

$A$,$B$,$C$,અને $D$ ના ગોલ્ડ નંબર અનુક્રમે $0.04$,$0.002$,$10$,અને $25$ છે. $A$,$B$,$C$,અને $D$ ની રક્ષણાત્મક શક્તિનો ક્રમ કયો છે?

$|x| < \frac{1}{5}$ માટે,$\frac{1}{(1-5 x)(1-4 x)}$ ના વિસ્તરણમાં $x^3$ નો સહગુણક શોધો.

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી ગૂંચળામાં $100$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $200$ આંટા છે. પ્રાઈમરી ગૂંચળાને $120$ $V$ ના $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે છે અને તેમાં વહેતો પ્રવાહ $10$ $A$ છે. સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?

$2.0 \ m$ ઊંચા ઢળતા સમતલની ટોચ પર રહેલા $30 \ cm$ વ્યાસ ધરાવતા એક નક્કર નળાકારને મુક્ત કરવામાં આવે છે અને તે ઘર્ષણને કારણે ઉર્જાના વ્યય વિના નીચે ગબડે છે. તળિયે તેની રેખીય ઝડપ .......... $m/s$ છે.

એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતર પર તેની સ્થિતિ ઊર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતર પર તેની સ્થિતિ ઊર્જા $E_2$ છે. $(x+y)$ સ્થાનાંતર પર સ્થિતિ ઊર્જા $(E)$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo