એક વ્યક્તિ $30 \,m$ ઉત્તર દિશામાં અને ત્યારબાદ $20 \,m$ પૂર્વ દિશામાં અને અંતે $30 \sqrt{2} \,m$ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુથી વ્યક્તિનું સ્થાનાંતર કેટલું હશે?

  • A
    $10 \,m$ ઉત્તર દિશામાં
  • B
    $10 \,m$ દક્ષિણ દિશામાં
  • C
    $10 \,m$ પશ્ચિમ દિશામાં
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$|\vec{A} + \vec{B}|$ અને $|\vec{A} - \vec{B}|$ ના મૂલ્યો ક્યારે સમાન થાય?

બે બળો જેમના મૂલ્યોનો ગુણોત્તર $5:3$ છે,તે એક બિંદુ પર $60^{\circ}$ ના ખૂણે એકસાથે કાર્યરત છે. જો બે બળોનું પરિણામી બળ $35 \ N$ હોય,તો બે બળોના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એ $X$-અક્ષ સાથે અનુક્રમે $20^\circ$ અને $110^\circ$ નો ખૂણો બનાવે છે. આ સદિશોના મૂલ્યો અનુક્રમે $5 \, m$ અને $12 \, m$ છે. આ બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય ....... $m$ છે.

નીચેનામાંથી કયું બળ $5\, N$ અને $7\, N$ બળનું પરિણામી બળ હોઈ શકે નહીં ($, N$ માં)?

આપેલ સદિશોની જોડીઓમાંથી,બે સદિશોનું પરિણામી ક્યારેય $3$ એકમ હોઈ શકે નહીં. તે સદિશો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo