$6 \ cm$ અને $12 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ લેન્સ $1.3$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય, તો પ્રવાહીમાં ડૂબાડતા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે ($cm$ માં)?

  • A
    $39$
  • B
    $13$
  • C
    $26$
  • D
    $52$

Explore More

Similar Questions

એક બહિર્ગોળ લેન્સ (મેગ્નિફાઇંગ ગ્લાસ) નો ઉપયોગ $1 \text{ inch}$ ના નિશ્ચિત વસ્તુ અંતરે કરવામાં આવે છે. જો તે વસ્તુ કરતા $5$ ગણી મોટી અને ચત્તી પ્રતિબિંબ આપે,તો તેની કેન્દ્રલંબાઈ ........ $\text{inch}$ હોવી જોઈએ.

$2.5 \ D$ થી $0.1 \ D$ જેટલો ઓપ્ટિકલ પાવર વધારતા લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હશે? [$D$ એટલે ડાયોપ્ટર]

બહિર્ગોળ લેન્સ દ્વારા બનતા પદાર્થ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું હોય છે?

$0.5\, cm$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $80\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર $60\, cm$ અંતરે મૂકવામાં આવે છે. રચાતું પ્રતિબિંબ કેવું હશે?

$12 \ cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુને બહિર્ગોળ લેન્સથી અમુક અંતરે મૂકતા, પડદા પર $18 \ cm$ ઊંચાઈનું પ્રતિબિંબ રચાય છે. વસ્તુ અને પડદાનું સ્થાન બદલ્યા વગર, જો લેન્સને પડદા તરફ ખસેડવામાં આવે, તો પડદા પર બીજું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo