યંગના ડબલ સ્લિટ પ્રયોગના સાધનમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.2 \ mm$ છે અને પડદો સ્લિટ્સથી $60 \ cm$ દૂર છે. આખું સાધન $\mu = \frac{11}{9}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી માધ્યમમાં ડૂબાડવામાં આવે છે અને સ્લિટ્સને લીલા પ્રકાશ $(\lambda = 550 \ nm$ શૂન્યાવકાશમાં$)$ વડે પ્રકાશિત કરવામાં આવે છે. પડદા પર રચાતી ભાતની ફ્રિન્જ વિડ્થ શોધો. ($mm$ માં)

  • A
    $0.95$
  • B
    $1.25$
  • C
    $1.35$
  • D
    $1.45$

Explore More

Similar Questions

યંગના બે સ્લિટના પ્રયોગમાં,$5890 \ \mathring A$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે અને પડદા પર શલાકાની કોણીય પહોળાઈ $0.20^\circ$ મળે છે. જો આખું સાધન પાણીમાં ડુબાડવામાં આવે,તો નવી કોણીય શલાકા પહોળાઈ શોધો. (પાણીનો વક્રીભવનાંક $\mu = 4/3$) ($^\circ$ માં)

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,દૂરના પડદા પર રચાતી ફ્રિન્જની કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $6280 \; \mathring{A}$ છે. બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $...........\,mm$ છે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં ફ્રિન્જની પહોળાઈ $\beta$ છે. જો આખી ગોઠવણીને $n$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે, તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થશે?

યંગના ડબલ-સ્લીટ પ્રયોગમાં,સ્લીટ $S_1$ અને $S_2$ ને પ્રકાશિત કરવા માટે એકરંગી પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. પડદા પર $w$ જેટલી શલાકાની પહોળાઈ ધરાવતી વ્યતિકરણ ભાત મળે છે. જો એક સ્લીટની આગળ $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટ મૂકવામાં આવે,તો નવી શલાકાની પહોળાઈ $w'$ કેટલી થશે?

$\mu = 3/2$ ધરાવતી માઈકા શીટની ન્યૂનતમ જાડાઈ કેટલી હોવી જોઈએ,જેને $YDSE$ માં એક સ્લિટની સામે મૂકવાથી પડદાના કેન્દ્ર પરની તીવ્રતા મહત્તમ તીવ્રતા કરતાં અડધી થઈ જાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo