$10 \,g$ દળની એક ગોળીને જમીનથી $50 \,m$ ઊંચાઈએ રહેલી રાઈફલમાંથી $1000 \,ms^{-1}$ ના વેગથી આડી દિશામાં છોડવામાં આવે છે। જો ગોળી $500 \,ms^{-1}$ ના વેગથી જમીન પર પહોંચે, તો ગોળીના ગતિપથ દરમિયાન હવાના અવરોધ વિરુદ્ધ થયેલું કાર્ય કેટલું હશે ($\,J$ માં)? $(g=10 \,ms^{-2})$

  • A
    $5005$
  • B
    $3755$
  • C
    $3750$
  • D
    $17.5$

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતો ટ્રક અને $\frac{M}{10}$ દળ ધરાવતી કાર સમાન વેગમાન સાથે ગતિ કરે છે અને સમાન બ્રેકિંગ બળ લગાડીને તેમને સ્થિર કરવામાં આવે છે. ટ્રક અને કાર દ્વારા સ્થિર થતા પહેલા કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો હશે?

$m_1$ દળનો એક દડો $h_1$ ઊંચાઈએથી સ્થિર સ્થિતિમાંથી $K$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર પડે છે,જે $m_2$ દળના બીજા દડાને તેની નીચે $h_2$ ઊંચાઈએ આવેલા સમક્ષિતિજ ભોંયતળિયા પર કૂદવા માટે પ્રેરે છે. $m_2$ દળનો દડો શરૂઆતની સ્થિતિથી કેટલા સમક્ષિતિજ અંતરે ભોંયતળિયા પર અથડાશે તે શોધો. [ધારો કે સ્પ્રિંગ સ્થિર છે અને અથડામણ સ્થિતિસ્થાપક છે].

એક દડાને જમીનથી $h$ ઊંચાઈ પરથી શિરોલંબ નીચેની તરફ છોડવામાં આવે છે. તે જમીન સાથે અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે અને શિરોલંબ ઉપરની તરફ ઉછળે છે. ત્યારબાદની ગતિ અને હવાનો અવરોધ અવગણતા,નીચેનામાંથી કયો આલેખ ઝડપ $(v)$ અને ઊંચાઈ $(h)$ વચ્ચેનો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $v_1$ વેગથી ગતિ કરતી $m$ દળની એક ગોળી $M$ દળના લટકાવેલા લાકડાના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. જો બ્લોક $h$ ઊંચાઈ સુધી ઉપર જાય,તો ગોળીનો પ્રારંભિક વેગ કેટલો હશે?

Difficult
View Solution

$30 \, km/h$ ની ઝડપે ગતિ કરતી કારને બ્રેક લગાવીને $8 \, m$ અંતરે અટકાવવામાં આવે છે. જો તે જ કાર $60 \, km/h$ ની ઝડપે ગતિ કરતી હોય,તો સમાન બ્રેકિંગ બળ દ્વારા તેને કેટલા અંતરે અટકાવી શકાય? ............... $m$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo