એક મશીન દ્વારા અચળ પાવર આપીને એક બોક્સને સીધી રેખામાં ગતિ કરાવવામાં આવે છે. સમય $t$ માં પદાર્થ દ્વારા કાપેલું અંતર કોના પ્રમાણમાં છે?

  • A
    $t^{\frac{1}{2}}$
  • B
    $t^{\frac{3}{4}}$
  • C
    $t^{\frac{3}{2}}$
  • D
    $t^2$

Explore More

Similar Questions

$1 \text{ kg}$ દળ ધરાવતો પદાર્થ સમય આધારિત બળ $\vec{F} = (t\hat{i} + 3t^2\hat{j}) \text{ N}$ ની અસર હેઠળ ગતિ કરવાનું શરૂ કરે છે, જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ એ $x$ અને $y$ અક્ષની દિશામાં એકમ સદિશો છે. $t = 2 \text{ s}$ સમયે ઉપરોક્ત બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર (વોટમાં) કેટલો હશે?

એક અચળ પાવર આપતું મશીન એક બોક્સને, જે શરૂઆતમાં સ્થિર હતું, તેને સમક્ષિતિજ સીધી રેખામાં ખેંચે છે। $t$ સમયમાં બોક્સ દ્વારા કાપેલું અંતર કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

એક પદાર્થને અચળ પાવર આપતી મશીન દ્વારા સીધી રેખામાં ગતિ કરાવવામાં આવે છે. $t$ સમયમાં પદાર્થ દ્વારા કાપેલું અંતર કોના સમપ્રમાણમાં હશે?

ભોંયતળિયે મૂકેલો પંપ એક ઈમારત પર મૂકેલ $30 \ m^3$ કદની ટાંકીમાં પાણી ભરવા માટે $15$ મિનિટ લે છે. જો ટાંકી ભોંયતળિયાથી $40 \ m$ ઊંચાઈ પર હોય અને પંપની કાર્યક્ષમતા $30\%$ હોય,તો પંપ દ્વારા વપરાતો વિદ્યુત પાવર ....... $kW$ હશે.

$1000 \ g$ દળ ધરાવતો પદાર્થ સમય આધારિત બળ $\vec{F} = (2t \hat{i} + 3t^2 \hat{j}) \ N$ અનુભવે છે. સમય $t$ પર બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo