$1.5$ વક્રીભવનાંક અને $f = 18 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ પાણીમાં ડૂબાડવામાં આવે છે. જ્યારે લેન્સ પાણીમાં હોય અને હવામાં હોય ત્યારે તેની કેન્દ્રલંબાઈનો તફાવત $\alpha \times f$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે. (પાણીનો વક્રીભવનાંક $= 4/3$)

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ કિરણ આકૃતિ જુઓ. જો આપાત પ્રકાશનું કિરણ કોઈ પણ ચોખ્ખા વિચલન વગર પસાર થાય,તો $1^{st}$ અને $2^{nd}$ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$1.55$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવાનો છે,જેની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. જો કેન્દ્રલંબાઈ $20\; cm$ રાખવી હોય,તો જરૂરી વક્રતા ત્રિજ્યા ($cm$ માં) કેટલી હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જ્યારે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે,ત્યારે તે કેવી રીતે વર્તશે?

એક લેન્સ પદાર્થના $u_1$ અને $u_2$ અંતરે અનુક્રમે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ રચે છે. જો આભાસી પ્રતિબિંબનું કદ વાસ્તવિક પ્રતિબિંબ કરતાં બમણું હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે? (વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી $m$ લો)

$25 \,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો એક પાતળો બહિર્ગોળ લેન્સ, લેન્સથી $75 \,cm$ દૂર રાખેલા પડદા પર વસ્તુનું પ્રતિબિંબ રચે છે. પડદાને લેન્સની નજીક $25 \,cm$ જેટલો ખસેડવામાં આવે છે. વસ્તુને કેટલા અંતરે ખસેડવી પડે જેથી તેનું પ્રતિબિંબ ફરીથી પડદા પર સ્પષ્ટ મળે ($\,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo