$M$ દળ અને $L$ લંબાઈનો એક પાતળો સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના નીચેના છેડાથી $\frac{L}{3}$ ઊંચાઈએ ધરી પર રાખેલ છે. સળિયાને શિરોલંબ સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે અને તે ટેબલ પર આડો પડે છે. જ્યારે તે ટેબલની સપાટીને અથડાય ત્યારે આ સળિયાનો કોણીય વેગ . . . . . . છે. ($g$ = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

  • A
    $\sqrt{\frac{3}{2} \frac{g}{L}}$
  • B
    $\frac{3}{\sqrt{2}}\sqrt{\frac{g}{L}}$
  • C
    $\frac{1}{\sqrt{2}}\sqrt{\frac{g}{L}}$
  • D
    $\sqrt{\frac{3g}{L}}$

Explore More

Similar Questions

$0.8 \ m$ વ્યાસ અને $4 \ kg$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતી લીસા સમક્ષિતિજ સમતલ પર ગબડે છે. જો તકતી પર $2.56 \ N \ m$ ટોર્ક લાગતું હોય,તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

એક પદાર્થનો કોણીય વેગ $1.5 \ s$ ના સમયમાં $6 \ rad \ s^{-1}$ થી બદલાઈને $21 \ rad \ s^{-1}$ થાય છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $100 \ g \ m^2$ હોય,તો પદાર્થના કોણીય વેગમાનમાં થતા ફેરફારનો દર કેટલો હશે ($N \ m$ માં)?

સમાન દળ અને ત્રિજ્યા ધરાવતી એક ડિસ્ક અને એક રિંગ પર સમાન ટોર્ક લગાડવામાં આવે છે. તો:

$0.4 \,m$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તેની ધાર પર એક દોરી વીંટાળેલી છે અને $4 \,kg$ દળ લટકાવેલું છે. ટોર્કને કારણે તેમાં $8 \,rad \,s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો, પૈડાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે? $(g = 10 \,m \,s^{-2})$

એક વ્હીલ જેની જડત્વની આઘૂર્ણ તેની ઉભી ધરીને અનુલક્ષીને $2 \; kg \cdot m^2$ છે,તે આ ધરીને અનુલક્ષીને $60 \; rpm$ ના દરે ફરે છે. એક મિનિટમાં વ્હીલનું પરિભ્રમણ અટકાવવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo