નીચેનામાંથી કઈ વનસ્પતિ ભ્રૂણધારી (Embryophyte) નથી?

  • A
    દ્વિઅંગી (Bryophytes)
  • B
    ત્રિઅંગી (Pteridophytes)
  • C
    સપુષ્પી (Spermatophytes)
  • D
    થેલોફાયટા (Thallophyta)

Explore More

Similar Questions

જો વર્તુળો $x^2+y^2-12x-6y+41=0$ અને $x^2+y^2+kx+6y-59=0$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ હોય,તો $k$ ની કિંમત શોધો.

$y=x^2$ અને $y=x^3$ વક્રો દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જો અતિવલય (hyperbola) ની અનુપ્રસ્થ (transverse) અને સંયુગ્મી (conjugate) અક્ષો સમાન હોય,તો તેની ઉત્કેન્દ્રતા (eccentricity) કેટલી થાય?

જ્યારે $H_2SO_4$ ની પ્રક્રિયા $PCl_5$ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ/નીપજો કઈ છે?

જો $z=1+i\sqrt{3}$ હોય,તો $|\operatorname{Arg} z|+|\operatorname{Arg} \bar{z}|$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo